Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Tu Che Mari Jindagi | Kajal Maheriya | તુ છે મારી જીંદગી | New Gujarati Song

Tu Che Mari Jindagi | Kajal Maheriya | તુ છે મારી જીંદગી | New Gujarati Song MP3 Download 2022

Tu Che Mari Jindagi | Kajal Maheriya | તુ છે મારી જીંદગી | New Gujarati Song MP3 2022

કાજલ માહેરિયાનું નવું ગીત તુ છે મારી જિંદગી અમને જણાવે છે કે કેવી રીતે એક સારી માતા સૌથી મુશ્કેલ દુઃખમાં પણ મજબૂત રીતે ઊભી રહેશે અને તેના બાળકની સંભાળ લેશે.

Tu Che Mari Jindagi

Tu Che Mari Jindagi Song Lyrics:

ગાયક: કાજલ મહેરીયા.

સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા.

હો તને જોઈ ને હું જીવું છું...(2)

તને જોઈ ને હું જીવું છું.

તું છે મારી જીંદગી.


હો તું ને તારી વાતો....(2)

તું છે મારી જીંદગી.

નસીબ છે તું મારુ મારા ઘર નું અજવાળું...(2)

તારા નામે કર્યું છે જીવન મારુ.

તને જોઈ ને ખુશ રહું છું.

જીવ થી વધારે માનું છું.

તું છે મારી હર ખુશી.

તું છે મારી જીંદગી.


હો રંગ લાવી દુઆઓ મને તારી પ્રીત મળી.

જાણે મુસાફિર ને એની મંજિલ મળી.

જો તું હોય સામે તો દુનિયા જાઉં ભૂલી.

તું મળે તો વરશે વાલ ની રે વાદળો.


તારા માટે જીવવું મરવું તું બધું છે અમારું...(2)

તારા વિના નથી કઈ આ જીવન અમારું.

હો તને જોઈ ને ખુશ રહું છું.

જીવ થી વધારે માનું છું.

તું છે મારી હર ખુશી.

તું છે મારી જીંદગી.


હો તને કઈ થાય તો મને દર્દ થાય છે.

દૂર તું જાય તો આખો રડી જાય છે.

હો હો બંધ કરું આખો તો તુજ દેખાય છે.

યાદ કરું દિલ થી તો સામે આવી જાય છે.


તારી આંખે દુનિયા ભાળું તારા વિના છે અંધારું...(2)

તારા નામે કર્યું છે જીવન આ મારુ.

હો તને જોઈ ને હું જીવું છું...(2)

તું છે મારી જીંદગી.

તું છે મારી હર ખુશી.

તું છે મારી જીંદગી.


Tu Che Mari Jindagi Liyrics In (English)

Ho Tane Joi Ne Hu Jivu Chu...(2)

Tane Joi Ne Hu Jivu Chu.

Tu Che Mari Jindagi.


Ho Tu Ne Tari Vaato...(2)

Tu Che Mari Jindagi.

Naseeb Che Tu Maru Mara Ghar Nu Ajavalu...(2)

Tara Naame Karyu Che Jivan Maru.

Tane Joi Ne Khush Rahu Chu.

Jiv Thi Vadhare Manu Chu.

Tu Che Mari Har Khushi.

Tu Che Mari Jindagi.


Ho Rang Laavi Duao Mane Tari Preet Mali.

Jane Musafir Ne Eni Manjil Mali.

Jo Tu Hoy Saame To Duniya Jau Bhuli.

Tu Male To Varshe Vaal Ni Re Vadali.


Tara Mate Jivavu Maravu Tu Badhu Che Amaru..(2)

Tara Vina Nathi Kai Aa Jivan Amaru.

Ho Tane Joi Ne Khush Rahu Chu.

Jiv Thi Vadhare Manu Chu.

Tu Che Mari Har Khushi.

Tu Che Mari Jindagi.


Ho Tane Kai Thay To Mane Dard Thay Che.

Door Tu Jaay To Aakh Radi Jaay Che. 

Ho Ho Bandh Karu Aakho To Tuj Dekhay Che.

Yaad Karu Dil Thi To Saame Aavi Jaay Che.


Tari Aakhe Duniya Bhalu Tara Vina Che Andharu...(2)

Tara Naame Karyu Che Jivan Aa Maru.

Ho Tane Joi Ne Hu Jivu Chu...(2)

Tu Che Mari Jindagi.

Tu Che Mari Har Khushi.

Tu Che Mari Jindagi.


About This Song:

  • Singer: Kajal Maheriya
  • Artist: Neha Patel, Viraj Vaghela, Prashant Chudasma, Chandrika Vyas, Madhavan Patel, Drishya Udani, Hitesh Koli
  • Producer: Red velvet cinema
  • Concept & Director: Bhavesh Gorasiya
  • Creative Head: Dhyey Films & Team
  • Technical Support: Jenish Talaviya
  • Production Management: Jigar Bhatiya 
  • Lyrics: Mitesh Barot (Samrat)
  • Music: Ravi Nagar, Rahul Nadiya
  • Dop: Kundan Thakor
  • Drone & Editor: Nitin Patel(Vastral) 
  • Ass. Camera: Vikram Suthar
  • Makeup & Hair: Ridhhi & Rahul 
  • Special Thanks: Ajit Bhai (Kathavada)

Watch Full Video - Tu Che Mari Jindagi

Post a Comment

Do not comment on any spam link