Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Rakesh Barot Kismat Mari Futi કિસ્મત મારી ફૂટી | New Gujarati Bewafa Song 2022

રાકેશ બારોટનું આ નવું ગીત બતાવે છે કે તમારી લાગણીઓને શેર કરતી વખતે કેવી રીતે સાવચેત રહેવું જોઈએ કારણ કે કેટલાક લોકો હંમેશા તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કર
Kismat Mari Futi


રાકેશ બારોટનું આ નવું ગીત બતાવે છે કે તમારી લાગણીઓને શેર કરતી વખતે કેવી રીતે સાવચેત રહેવું જોઈએ કારણ કે કેટલાક લોકો હંમેશા તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરશે.

About the song

Singer: Rakesh Barot

Artist: Rakesh Barot, Pooja Rai, Viraj Vaghela, Riya Jaisval, Kaushika Goswami, Jayesh Prajapati

Producer: Red Velvet Cinema

Concept & Director: Bhavesh Gorasiya

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Production Management: Jigar Bhatiya

Lyrics: Jigar Chauhan

Music: Amit Barot

Dop: Kundan Thakor

Drone & Editor: Nitin Patel (Vastral) 

Assi. Camera: Saurabh Patel

Makeup: Hasmukh Limbachiya

Hair: Ridhhi Solanki

Location: Chehar Farm 

Production: Jigar Panchal

Lyrics in Gujarati

હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું

હો હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું

તને પામવા ને સુખ ચેન મારુ ખોયું


હો મારા રોમે રોમે પ્રેમ આગ જોને લાગી

મને બળતો મેલી બીજાને વાલી લાગી...(2)


કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી

હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી

ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું

તને પામવા ને સુખ ચેન મારુ ખોયું


હો મારુ કોઈ નથી તને બધું આપી દીધું

મારી હમાજીને તારા નામે કરી દીધું

હો મારા મોત પહેલા કફન લઇ લીધું

મારા મર્યા પહેલા તે મોઢું ફેરવી લીધું


હો મારા દિલ ને તેતો દર્દે વીંધી દીધું

પ્રેમ ના નામે ધતિંગ કરી દીધું...(2)


કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી

હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી

ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું

તને પામવા ને સુખ ચેન મારુ ખોયું


હો તારી યાદો માં મારુ ચ્યોંય ના ઠેકાણું

જુલ્મી હાલ માં દલડું ઘવાણું

હો માસુમ ચહેરે મારુ બધું રે ખોવાણું

વફા ને બદલે બેવફાઈ માં લૂંટાણુ


હો તારા કાળા કરતૂતો માં દિલ રે ફસાણું

તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણુ...(2)


કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી

હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી...(2)

હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી

(English)

Ho Dard Malya Dil Ne Najare Najar Joyu

Ho Ho Dard Malya Dil Ne Najare Najar Joyu

Tane Pamava Ne Sukh Chen Maru Khoyu


Ho Mara Rome Rome Prem Aag Jone Laagi

Mane Balato Meli Bijane Vaali Laagi...(2)


Kismat Mari Futi Takdir Mujthi Ruthi

Ho Kismat Mari Futi Takdir Mujthi Ruthi

Ghana Dard Malya Dard Ne Najare Najar Joyu

Tane Pamava Ne Sukh Chen Maru Khoyu


Ho Maru Koi Nathi Tane Badhu Aapi Didhu

Mari Hamaji Ne Tara Naame Kari Didhu

Ho Mara Mot Pahela Kafan Lai Lidhu

Mara Marya Pahela Te Modhu Feravi Lidhu


Ho Mara Dil Ne Teto Darde Vindhi Didhu

Prem Na Naame Dhating Kari Didhu...(2)


Kismat Mari Futi Takdir Mujthi Ruthi

Ho Kismat Mari Futi Takdir Mujthi Ruthi

Ghana Dard Malya Dil Ne Najare Najar Joyu

Tane Pamava Ne Sukh Chen Maru Khoyu


Ho Tari Yaado Ma Maru Chyoy Na Thekanu

Julmi Haal Ma Daladu Ghavanu

Ho Masoom Chahere Maru Badhu Re Khovanu

Vafa Ne Badale Bewafai Ma Lutanu


Ho Tara Kala Kartuto Ma Dil Re Fasanu

Tane Kya Khabar Tara Mate Kon Ghasanu...(2)


Kismat Mari Futi Takdir Mujthi Ruthi

Ho Kismat Mari Futi Takdir Mujthi Ruthi...(2)

Ho Kismat Mari Futi Takdir Mujthi Ruthi

Post a Comment

Do not comment on any spam link