Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Dil Maru Kahe Che Avine Mali Lau Naresh Thakor - Lyrics

Maru Kahe Che Avine Mali Lau. gujrati song

Latest Gujarati Bewafa Song Dil Maru Kahe Che Avine Mali Lau Singer Naresh Thakor Lyrics.           


 Dil Maru Kahe Che Avine Mali Lau

 producer = mavjibhai vadhaniya 

title = દિલ મારું કહે છે આવીને મળી લઉં

Singer =Naresh Thakor 

Lyrics & composed =Naresh Thakor 

cast = Naresh Thakor, seema makwana

direction & edit = Milan Barot 

Music - Vishal Modi - Utpal Barot

Song Recorded at  - Sur Studio Palanpur.(9727833276)

Mixed&Mastered by - Utpal Barot

d. o. p.= Navin mali

mek -up = Annuben Thakor

special Thanks :

Dineshbhai Rana

Ashok Bhai mangaliya

Vipul mafiya

KGS group

  English Lyrics

Aa dil maru kahe che aavi ne mali lau (2)

Mare kahevu kai nathi khali man bharine joi lau

Have kahevu kai nathi khali man bharine joi lau

Aa dil maru kahe che aavine mali lau...

Ho bandh ankho pn na bhulavi shake

Taro chahero che evo majano

Na maharaja koi kharidi shake

Tu avo che khimti khajano

Aa becheni to tari tirchi najrno kamal che

Tu jene malshe eto valo malamal che

Aa manne kya sudhi hu manavi ne rakhu (2)

Have sahevu kai nathi khole mathu rakhi roi lau..

Aaje parlokthi che utri pari (2)

Koi na kari shake tari barobari

Na koi gami tara sivay sundari

Joi tane me jyarthi o chokri

O maharani tu maline aa raja nyal che

Tu mane mali taro valo malamal che

 Aa dil maru kahe che avi ne mali lau.....

                                                            Gujarati Lyrics

આ દિલ મારુ કહે છે આવી ને મળી  લઉં (2)

 મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં

મારે  કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં


આ દિલ મારુ કહે છે આવીને મળી લઉં


. હો બંધ આંખો પણ ના ભૂલાવી શકે 

તારો ચહેરો છે એવો મજાનો

 ના મહારાજા કોઈ ખરીદી શકે

તું એવો છે કિંમતી ખજાનો


 આ બેચેની તો તારી તીરછી નજરનો કમાલ છે

 તુ જેને મળશે  એતો વાલો માલામાલ છે


આ મનને ક્યા સુધી હુ માનવી ને રાખુ (2)

હવે સહેવુ કઈ નથી ખોળે  માથુ રાખી રોઈ લઉં..



આજે પરલોકથી છે ઉતરી પરી (2)

 કોઈ ના કરી શકે તારી બરોબરી

 ના કોઈ ગમી તારા સીવાય સુંદરી

જોઈ  તને મેં જ્યારથી  ઓ છોકરી


 ઓ મહારાણી તુ મળી ને આ રાજા ન્યાલ છે

તું મને મળી તારો વાલો માલામાલ છે

આ દિલ મારુ કહે છે એવી ને મળી  લઉં

Post a Comment

Do not comment on any spam link