Lyrics:
બેવફા એ ઓશો આડા પાટા બધાયા
સીન સપાટ મારી અમને હલવાયા (2)
બીજા જોડે ગાડીમાં હગીઓશે અમે ભાળ્યા
બેવફા એ ઓશો આડા પાટા બોધાયા
જલ્સા ભર્યું જીવવા મારો સીન કરી ગયા
જીવ મોની બેઠા આજ એણ અમને લૂંટ્યા
બેવફા એ ઓશો આડા પાટા બોધાયા
જોણી શક્યા ના પ્રેમમાં દગો
હતો કોઈ એને બીજોરે હગો
ખર્ચો કર્યો એની પાસલ પૈસા રે બગાડ્યા
પ્રેમની નોશી જાળ અધવચ્ચે રે લટકાયા
બેવફા એ ઓશો આડા પાટા રે બધાયા
ઊંચા છે શોખ એની હાઈ ફાઇ વાતો
બડે માં ગિફ્ટ આલ્યો આઇ ફોન મોંઘો
ઓધળા બની ફર્યા એના રે પ્રેમમાં
બની જહે દલ ની રાણી રહ્યા રે વેમ્માં
મીઠી એની વાતો માં અમે રે ભરમાયા
મારી જોડે દાવ કર્યો અમે રે છેતરાયા
નઈ હાચવેજ્યારે નવા પિયુજી તમાંરા
ત્યારે હમજાશે જૂના પિયુજી તો હારા
મજબૂર ગણી લાભ ઉઠાયો તો મારો
જૂઠી તારી વાતો હવે નઈ બનું હું તારો
રોઈ રોઈ યાદ માં દાડા રે વિતશે
નઈ મળું હું તને બવું મોડું થઈ જશે
Credits:
Singer: Gopal Bharavad
Producer: Red Velvet Cinema
Lyrics: NareshBhai Rabari
Music: Shashi Kapadiya
DOP: chirag kachhariya
Concept:Purvi Vasava,Pranav jethva
Director: Pranav Jethva JP
Choreographer: Deepak Turi
Casting: Nirav Klal , komal pandiya , Krish
Makeup & hair : Ridhi solanki
Production : Vishal suthar
Edit: Ravindra Rathod
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya