Jignesh Barot | તારા તોલે કોઈ ના આવે | Tara Tole Koyi Na Aave | 2024 New Gujarati Song | ગુજરાતી ગીત

Jignesh Barot | તારા તોલે કોઈ ના આવે | Tara Tole Koyi Na Aave | 2024 New Gujarati Song | ગુજરાતી ગીત

 
તારા તોલે કોઈ ના આવે

Lyrics :

હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું

હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું

એક બાજુ દુનિયા ને એક બાજુ તું

તારા તોલે બીજું કોઈ ના આવે

હો તું જોડે હોય તો મારે જોવે બીજું શું

તું જોડે હોય તો મારે જોવે બીજું શું

તારા તોલે બીજું કોઈ ના આવે

હો હાચું કહું શું સોંગંધ ખઉં શું

હાચું કહું શું સોંગંધ ખઉં શું

અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું

એક બાજુ દુનિયા ને એક બાજુ તું

તારા તોલે બીજું કોઈ ના આવે

હો તારા તોલે બીજું કોઈ ના આવે

હો મારા ચેહરા ને તારા માટે લકી માનતી

મારા શકન લઈ ને તું તો ઘેરથી નેકળતી

હો મૂડ મારો જાણી ને વાત રે કરતી

મારા પ્રેમનો પોણિયારે દીવો રે કરતી

હો તુજ મારી જિંદગી પેલી પસંદગી

તુજ મારી જિંદગી પેલી પસંદગી

અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું

એક બાજુ દુનિયા ને એક બાજુ તું

તારા તોલે બીજું કોઈ ના આવે

હો તારા તોલે બીજું કોઈ ના આવે

અરે હીરા બજારમાં જઇને શું કેવું

કોહિનુર ના મળે તો બીજું શું લેવું

હો પાછી આવી જાને તને એટલું શે કેવું

તારી ખોટ વર્તાય શે એકલો શીદ રેવું

હો જીવ મારો બળે શે તું ના મળે શે

જીવ મારો બળે શે તું ના મળે શે

અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું

એક બાજુ દુનિયા ને એક બાજુ તું

તારા તોલે બીજું કોઈ ના આવે

અરે તું ભેગી હોય તો મારે જોવે બીજું શું

તું ભેડી હોય તો મારે જોવે બીજું શું

તારા તોલે બીજું કોઈ ના આવે

અરે તારા તોલે બીજું કોઈ ના આવે

હો તારા તોલે બીજું કોઈ ના આવે


Song Name: Tara Tole Koyi Na Aave
Singer : Jignesh Barot 
Lyrics: Rajan Rayka,Dhval Motan 
Music: Jitu Prajapati
Artists: Jignesh Barot,Chhaya Thakor,Shubh
Co Artist : Bharat Chaudhary, Megdilin Christian,Virali Soni
D.O.P: Sehzad Mansuri(Tipu)
Editor : Ravindra S.Rathod
Producer: Bhimani Production
Concept & Project By Pushpak Bhimani 
Assistant Director: Pinakin Rathod
Director: Faruk Gayakwad
Background Music: Abhi Prajapati
Makeup : Rakesh Rathod 
Production Manager: Satubha Thakor

Post a Comment