Mahesh Vanzara | Jiv Jata Jata Rokai Jay | જીવ જતાં જતાં રોકાઈ જાય | Gujarati New Song | ગુજરાતી ગીત

Mahesh Vanzara | Jiv Jata Jata Rokai Jay | જીવ જતાં જતાં રોકાઈ જાય | Gujarati New Song | ગુજરાતી ગીત


 Lyrics:

જ્યારે દિલમાં રહેનારા દૂર થઈ જાય

મન મોત વાલુ કરવા મજબૂર થઇ જાય....(2)


હે જીવ જતા જતા રોકાઈ જાય છે...(2)

કે જીવ જતા જતા રોકાઈ જાય છે

જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે


હે મારી જિંદગી થી નફરત થાય છે

આ મારી જિંદગી થી નફરત થાય છે

જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે

હો હું શું કરું શું ના કરું સમજાતું નથી


તારા વિના દિલ ક્યાંય લાગતું નથી

હે તારા વિના નજરું નિહાકા રે ખાય છે

હે હે તારા વિના નજરું નિહાકા રે ખાય છે

જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે

હે દિકુડી મારી યાદ જયારે તારી આવી જાય છે


હો હવે જીવું કે મરૂ જાજો ફેર નથી પડતો

યાદ માં તારી હૂતો રાત દિન રડતો

હે કયા રે કારણિયે પ્રેમ મારો ભૂલી

કઈ દેને તું તો મને આજે દિલ ખોલી


હો ક્યાં સુધી તડપવું મારે તારી યાદ માં

જુરી જુરી જીવવું મારે તારી પ્રીત્યું માં

હો હસતા હસતા આંખે આંસુ આવી જાય છે

હસતા હસતા આંખે આંસુ આવી જાય છે

જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે

હો દિકુડી મારી યાદ જયારે તારી આવી જાય છે


હો મજબૂરી શું તારી છે કઈ દેને મુજ ને

નથી સહેવાતો વિયોગ જુદાઈનો દિલ ને

હો સપના મારા તૂટી ગયા આંસુ છે આંખ માં

એક તુજ પાગલ મારી હજારો નઈ લાખ માં


હો તારા વિના જીવ મારો જતો જોને રહેશે

એક દિન આ ખોળિયું મારુ પ્રાણ છોડી દેશે

હો માંગુ મોત તોય હવે ના મરાય છે...(2)

જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે

એ પાગલ મારી આંખે મારી આહુડા ઉભરાય છે


Title: Jiv Jata Jata Rokai Jay 

Singer: Mahesh Vanjara

Artist: Mahesh Vanjara, Sejal Panchal

Producer: Red Velvet Cinema

Director & Concept: Faruk Gayakwad

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Music: Shashi Kapadiya

Lyrics: Ghanu Bharvad, Raghuvir Barot

Special Compose: Vishnu Mundhva 

Co Artists: Devraj Bhatiya, Amrat Raval, Urmila Ben, Raval, Ajay Thakor

Edit: Naresh Rajput, Pradip Bhai Soni

Makeup & Hair: Kinjal Raval, Sabnam

Dop: Sehazad Mansuri (Tipu)

Production: Mahesh Prajapati

Special Thanks: Shlok Icu


Post a Comment