Rakesh Barot | જુઠ્ઠો જીતી જાય સાયા નું મોત થાય | Gujarati New Bewafa Song 2024 | નવું ગુજરાતી ગીત

Rakesh Barot | જુઠ્ઠો જીતી જાય સાયા નું મોત થાય | Gujarati New Bewafa Song 2024 | નવું ગુજરાતી ગીત

 

Lyrics:

હો કોઈ ને નામ થી નફરત, 

કોઈ ને દિલ થી મૉહોબ્બત (2)

કોઈ ને કામ થી મતલબ

ગરઝ પૂરતી જરૂરત 

દિલ દાઝયું ને દર્દ થાય છે

 જૂઠો જીતી જાય ને હાચા નું મૌત થાય છે(2)

હો કોઈ ને નામ થી નફરત, 

કોઈ ને દિલ થી મૉહોબ્બત

 હો લાગણી ના નામે દિલ દુભાઈ જાય છે

 પરાણે  ક્યાં કોઈ ને  પ્રેમ થાય છે

 હો ખેલ સમજી ને  કોઈ ખેલી જાય છે

 કોઈ નો વિશ્વાસ ક્યાં થાય છે

 હો દિલ નું દર્દ ક્યાં હમજાય છે(2)

જૂઠો જીતી જાય ને હાચા નું મૌત થાય છે(2)

હો કોઈ ને નામ થી નફરત, 

કોઈ ને દિલ થી મૉહોબ્બત

હો પ્રેમ ક્યાં કોઈ નો પૂરો થાય છે

 પાગલ પ્રેમી નો મરો થાય છે

 હો આંસુ બની આંખ થી કોઈ વહી જાય છે

 હાથ મો આઈ ને કોઈ છૂટી જાય છે

હો દર્દ ની દવા ક્યાં થાય છે(2)

મૉહોબ્બત માં આશિક બે મૌત મરી જાય છે(2)

 હો કોઈ ને નામ થી નફરત 

 કોઈ ને દિલ થી મૉહોબ્બત……


Credits

Singer: Rakesh Barot 
Artists: Rakesh Barot, Palak Patel, Shail Shah
Producer: Red Velvet Cinema
Director: Hitesh Poonam Beldar 
Creative Head: Dhyey Films & Team
Concept: Kiran Beldar 
Technical Support: Jenish Talaviya
Lyrics: Darshan Bazigar
Music: Ravi Nagar, Rahul Nadiya
DOP: Lalji Beldar, Paresh Patel 
Make Up: Chirag Parmar 
Hair: Panna Solanki 
Production: Kiran Sikligar, Nilesh Sharma 
Editor: Ravindra Rathod

Post a Comment