Lyrics:
હે કયા બાગ મો થી તોડી લાઉ ફૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે માફ કરજે મારી થઈ હોય ભૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
ઉઘાડા પગની રાખી મેં બાધા
દિલ થી મોની બેઠો તને મારી રાધા
હે મારી જીંદગી નો એક સે અસુલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હો તું કહે તો તારા તોડી લાઉ આભ થી
દિલ થી પ્રેમ સે જાનુ મને આપ થી
હો તારા માટે જીંદગી લગાડી દઉં દાવ પર
જીવવું અઘરું છે અમારું તારા વગર
હો મૌત આવે તો યમરાજ ને મનાઉ
પણ તારો પ્રેમ તો મરે ના ભુલાઉ
એ મને જીંદગી મો તારી સે જરૂર
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હો ઈરાદો નથી તને દુઃખી કરવા નો
હું તો તારી માંગ ફૂલો થી ભરવાનો
હો તને જીંદગી ભર ખુશ રાખવાનો
તારા વગર હું કેમ જીવવાનો
હો સવાલ જવાબ ના કરશો તમે પ્રેમ મો
જીવતા મરી જશુ અમે તારી યાદ મો
એ તારી વાતો થી થયો મશહૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે માફ કરજે મારી થઈ હોય ભૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ