Vishal Hapor | આંખો ભીંજાય ને દિલ રડે છે | Aakho Bhijayne Dil Rade Che | Gujarati Song | ગુજરાતી ગીત

Vishal Hapor | આંખો ભીંજાય ને દિલ રડે છે | Aakho Bhijayne Dil Rade Che | Gujarati Song | ગુજરાતી ગીત

 

Lyrics:

આખોં ભિંજાયને દિલને રડાવે  છે...3

જયારે તારી યાદ મને બઉ આવી જાય છે

 તડપેલા મારા દિલને તડપાવી જાય છે..2

જયારે તારી યાદ મને બઉ આવી જાય છે 

દર્દની આ મૌસમ કેમ જાતી નથી

તું મારા દિલથી ભુલાતી નથી ..(2)

તારી કરેલી વાતો સતાવી જાય છે..2

જયારે તારી યાદ મને બઉ આવી જાય છે ...

જયારે તારી યાદ મને બઉ આવી જાય છે 

હો. ગઈ તું છોડીને મને બઉ દુર

બેવફા છે કે વાલી તું મજબુર

હસતા મુખે બધું કર્યું મેં કબુલ

પ્રેમ કર્યો એટલી જ બસ મારી ભુલ

મળશે કયારે મારા આ દર્દને કિનારો

જતી રહી તું મને કરીને નોધારો..2

તારી કમી મહેસુસ કરાવી જાય છે..2

જયારે તારી યાદ મને બઉ આવી જાય છે 

હો.સાચા મારા પ્રેમની થઈ ના કદર

એકલી જાય છે જીંદગી ની આ સફર


તું શું જાણે શું વિતે મારા દિલ પર

તું આવીને જોવે તો પડે રે ખબર


મન-ગમતું "મહેક" અહીં સૌ ખોવે છે

તું નઈ આવે તો એ દિલ રાહ જોવે છે...2


રડતા ચહેરાને ક્યારેક હસાવી જાય છે..2

જયારે તારી યાદ મને બઉ આવી જાય છે 


આખોં ભિંજાયને દિલને રડાવે  છે...2

જયારે તારી યાદ મને બઉ આવી જાય છે


Credits

Singer: Vishal Hapor 

Producer: Red Velvet Cinema

Music: Mahesh Savala & jay srimali

Artist: karan rajveer, Riya jayswal, Avantika bhati

Dop: Nayan thakor 

Editing: Kishor Rajput

Concept: Shankar thakor borisanawala & Purvi vasava

Lyrics & Composer: Brijesh Daderiya (Mahek)

Director: Shankar thakor borisanawala

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Spot boys: Kiran thakor , Shahrukh 

Makeup man: Chirag Parmar

Hairdresser: heena ben 

Ass.director: Babusinh thakor

Poster design: Aman Agola

Production management: Jigar panchal , Sanjay Raval

Recording: Shivam Recording Studio Visnagar

Special Thanks: Bladev Bhai Chatakta, Mitesh Samrat


Post a Comment