હવે મન ભરીને કરી લઉ વાત by Kajal Maheriya Song

હવે મન ભરીને કરી લઉ વાત by Kajal Maheriya Song


 

Song Credits

Singer: Kajal Maheriya 

Producer: Red Velvet Cinema

Artist: Vijay Desai, Arti Suthar, Bharat Chaudhary

Music: Vishal Vagheswari

Lyrics: Rajesh Solanki

Director-Concept & Edit: Rakesh Kumar (RK Sir)

D.O.P:  Prakash Patel

Creative Head: Dhyey Films & Team

Techanical Support: Jenish Talaviya

Co-Artist: Kamlesh Raval, Rakesh Kumar, Dixit Radhika, Jinit Chaudhari, Nita Prajapati, Sinita Modi, Kayan Chaudhary

Makeup: Panna Solanki, Hashmukh Limbachiya

Hair: Panna Solanki, Nita Prajapati

Location: Mansinhji solanki (Kalri) Modhera Sun Rise Resort

Special Thanks: GJ5 Fashion (Rahul Kathiriya & Parth Mayani), Arvind Kanoda, Kamlesh Raval, Sankhala Yogeshkumar (Modhera Sun Rise Resort)

Production: Veersinh

Lighting: Kalpesh Jadav

Poster Design: Pradip Karbatiya


                               Lyrics:

હવે મન ભરીને કરી લઉ વાત. મને મળી ગયો તારો રે સંગાથ

 બીજું જોઈએ શું મારે. મારે જીવવું તારી હારે

 આ વાત મારી રાખજે યાદ.....    હવેં મન...

 પહેલી પહેલી રાત આ પૂનમની રે આવી

 ચાંદાને એની ચાંદની ની યાદ આવી

   મારો ચાંદલિયો પણ મને યાદ આવ્યો જોયો જ્યાં તુજને આંખો ગઈ રે શરમાવી

હોં મારા હોઠો પર છે બસ તારું નામઅરે તું તો મારા હૈયા કેરી હામ

 હો...બીજું જોઈએ શું માર  મારે જીવવું તારી હારે

 આ વાત મારી રાખજે યાદ  હવે મન ભરીને........

હો જાલ્યો છે હાથ મારો છોડતો ના  સાયબા

રહીશું હું તારી સાથે ભવભવ સંગાથમાં..

હૉ કેવા બંધાણા આ પ્રીત ના રે તાંતણા

ખોડિયા જુદાં ને જીવ એક છે રે આપણા

હૉ. ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ ચાલ ફરીયે હાથ માં રાખી હાથ..

બિજુ જોઈએ સુ મારે..  મારે જીવવું તારી હારે આ વાત મારી રાખજે યાદ.

હવેં મન ભરી ને કરી લઉં વાત..મને મળી ગયો તારો રે સંગાથ.

Post a Comment