Credits :
Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Palak Patel, Sunny Khatri
Producer: Red Velvet Cinema
Director: Hitesh Poonam Beldar
Creative Head: Dhyey Films & Team
Concept: Kiran Beldar
Technical Support: Jenish Talaviya
Lyrics: Vipul Raval
Music: Ravi Nagar, Rahul Nadiya
DOP: Lalji Beldar, Paresh Patel
Make Up: Chirag Parmar
Hair: Panna Solanki
Production: Kiran Sikligar, Nilesh Sharma
Editor: Ravindra Rathod
Lyrics:
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો...(2)
એ મને કુવા માં ઉતારી ગોડી વર્ત નોતો વાઢવો
એ મને દાડે દીવે આજ અંધારું લાગે
નજરો નજર જોયેલું મારે હૈયે વાગે
મારા પાંચ વરહ ના પ્રેમ નો તારે દાટ નતો વાળવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ જિંદગી ભર સાથે રેવાની પાડી હતી શરતો
ભૂલી ગયા શરતો ને મેલ્યો મને પડતો
ઓ છેટે થી મને જોતી હૈયે હરખ ના એને હમાતો
દોડી આવતી પાહે મારા કરતી મીઠી વાતો
ઓ આટલો હતો પ્રેમ તને ઓટી શું પડી
મારા પ્રેમ માં ગોંડી ખોટ શું પડી
એ ગોંડી ટાઢા પાણી એ મારો ખો નતો કાઢવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ કાળજા નો કટકો તને હું તો માનતો
તું કેતી હતી એટલા ડગલાં હું તો ભરાતો
આવો દગો કરશે એવું હું નતો જાણતો
દિલ માં જાજુ દુઃખ લઇ ને સોનુ સોનુ રડતો
એ વાઢા પાથર્યા આયા મને આડા
તારા લીધે છુટા મારે દુઃખ ના દાડા
એ ખોટો ભરોસો આલી મારો ભવ નોતો બગાડવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો