Gujrati New Song Ajnabi by Naresh Thakor

Gujrati New Song Ajnabi by Naresh Thakor

 


Singer: Naresh Thakor

Artist: Naresh Thakor, Chhaya Thakor, Shahid Shaikh

Producer: Red Velvet Cinema

Director & Concept: Faruk Gayakwad

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Music: Utpal Barot, Vishal Modi

Lyrics: Bhopalsinh Dabhi

Edit: Naresh Rajput

Makeup: Kinjal Raval

Dop: Sehazad Mansuri (Tipu)

Production: Mahesh Prajapati

VFX & CGI : Jigar Thakor Nugar

Lyrics:

હો એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી...

જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી

એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી

જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી


હો એના હાથોમાં રાખી મારો હાથ

દરેક તકલીફ માં આપ્યો એનો સાથ...

એ આખો મને જોઈ બની અજનબી

જે મારી નોતી થવાની એની કરી બંદગી

એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી


તું જેમ કહેતી એમ હું તો કરતો

તારી વાત હું કદી ના ટાળતો

તારું હૈયું હું ક્યારેય ના દુભવતો

જીવ ની જેમ કાળજી તારી રાખતો


મારી આખો માં લાવી તું ભીનાશ

સુખ ચેન નો કરી ગઈ વિનાશ...

જે પોતાની હતી એ પરાઈ બની...

એ આખો મને જોઈ બની અજનબી


હો કેમ જીવું એ તો જીવ જાણે મારો

મારે નથી હવે કોઈ નો સહારો

તારી હારે જીવવો તો ભવ મારો

પણ કરાયો તે દુઃખો થી સથવારો


હો પ્રેમ કર્યો હતો મેં તને અપાર

પણ કર્યો તે મને લાચાર...

જે સૌથી પ્રિય હતી એ મારી ના બની

Post a Comment