Jala vadi jamkudi

 


Credits

Singer & Featuring- Parth Oza Composed, Produced and Arranged by Kushal Chokshi Lyrics - Janki Gadhavi Ravanaththa - Raju Bhai Mixing & Mastering - Studio K Video Credits Female - Prachi Modh Director - Malhar Jani Associate Director - Harsh Zaveri Dop - Jainam Dand Edit and DI - Harsh Zaveri Colorist: Darshit Gupta Stills - Heet Thakkar Post-production - Caffenol Studios Line Production - Teja H Chakravarti Line Production assistant- Harsh Leuva Spot - Ram spot and team Lights - Dinsha lights Location - Basil the other side Choreography - Sahil Darji Dancers Dancers: Rajat Ravat, Shaileshkumar, Kunal Athwal, Ritesh Waghela & Jayesh Dutt Make Up & Hair - Bhumika Mojidra & Niyati Pathak Costume - Adani Creation Special Thanks: Sanjay Oza
કહેતી હતી બહેનપણી ને ફરવા જાવા મન છે તારું હાલ ને તને હારે લઇ જઉં મન ખોલી ને કે તો ખરી બોલ ને શું જોઈએ અલી ઝટપટ હું લાવી દઉં ઓ રે વ્હાલી ઝમકુડી માન મારી ઝમકુડી કહી દે હા લઈ જાઉં તને હું આ ઘડી હાલ ને હારે ઝમકુડી જામશે જોડી ઝમકુડી મન મૂકી મારી સંગ મ્હાલ તો ખરી ઝાલાવાડી ઝુમલી રે મેળામા તારે હાલવું સે કે નઈ હાલવું સે કાંઈ કહેવું સે કે પછી મારી હારે વાંધો સે કંઈ ઝાલાવાડી ઝુમલી રે મેળામા તારે હાલવું સે કે નઈ આગળ પાછળ ફરે રાખું તોયે મારી હારે આવતી નથી આગળ પાછળ ફરે રાખું આજીજી હું કરે રાખું તોયે મારી વાત માનતી નથી આજીજી હું કરે રાખું ઓ રે વ્હાલી ઝમકુડી માન મારી ઝમકુડી કહી દે હા લઈ જાઉં તને હું આ ઘડી હાલ ને હારે ઝમકુડી જામશે જોડી ઝમકુડી મન મૂકી મારી સંગ મ્હાલ તો ખરી ઝાલાવાડી ઝુમલી રે મેળામા તારે હાલવું સે કે નઈ હાલવું સે કાંઈ કહેવું સે કે પછી મારી હારે વાંધો સે કંઈ ઝાલાવાડી ઝુમલી રે મેળામા તારે હાલવું સે કે નઈ Kehti hati benpani ne Farva java man che taaru Haal ne tane hare lai jau Man kholi ne ke to khari Bol ne shu joiye ali Jhatpat hu laavi dau O re vhali jhamkudi Maan maari jhamkudi Kahi de ha lai jau tane hun aa ghadi Haal ne haare jhamkudi Jaamshe jode jhamkudi Man muki maari sang mhaal to khari Zalawadi jhumli re Mela maa taare haalvu se ke nai E halvu se kai kehvu se ke pachi maari haare vandho se kai Zalawadi jhumli re Mela maa taare haalvu se ke nai Agal pachal fare Raakhu Toye mari haare aavti nathi Agal pachal fare Raakhu Ajiji hu kare raakhu Toye maari vaat manti nathi Ajiji hu kare raakhu O re vhali jhamkudi Maan maari jhamkudi Kahi de ha lai jau tane hun aa ghadi Haal ne haare jhamkudi Jaamshe jode jhamkudi Man muki maari sang mhaal to khari Zalawadi jhumli re Mela maa taare haalvu se ke nai E halvu se kai kehvu se ke pachi maari haare vandho se kai Zalawadi jhumli re Mela maa taare haalvu se ke nai

Post a Comment