Naresh Thakor | તારી વાતો અલગ છે | Tari Vato Alag Che | Gujarati New Love Song 2023 | ગુજરાતી ગીત

Naresh Thakor | તારી વાતો અલગ છે | Tari Vato Alag Che | Gujarati New Love Song 2023 | ગુજરાતી ગીત

Title :Tari Vato Alag che

Singer: Naresh Thakor

Producer: Red velvet cinema

Music : Utpal Barot, Vishal Modi 

Lyrics: Kamlesh Thakor (Sultan)

Artist :Naresh Thakor ,Sahid Shaikh,Palak Patel,Hiral Poriya

Director : Faruk Gayakwad

Concept : Purvi Vasava ,Faruk Gayakwad 

Edit :Naresh Rajput

Dop : Sehzad Mansuri (Tipu)

Technical Support: Jenish Talaviya 

Make-up :Kinjal Gurjar

Production  :Mahesh Prajapati


Lyrics:

તારી લટકતી ઝુલ્ફોને ના કરશો કાબુમાં (૩)

એ તો બરોબર છે તારી વાતો અલગ છે

હા આંખોથી ચશ્મા ના કરશો અળગાત (૨)

એ તો બરોબર છે તારી વાતો અલગ છે

વગાડે છે રૂપ તારું આંખોમાં લક 

તારી વાર જોયા પછી પણ આજે લાગો અલગ

એ તો બરોબર છે તારી વાતો અલગ છે 

વગાડે છે રૂપ તારું આંખોમાં લક

તારી વાર જોયા પછી પણ આજે લાગો અલગ


હવે લગાવી દો માથે એક બિંદી 

બસ લગાવી દો માથે એક બિંદી

બાકી બરોબર છે તારી વાતો અલગ છે

બાકી બરોબર છે તારી આગવી ઓળખ છે


હા કરે ગુસ્સો તો લાગે બહુ પ્યારી

શું નામ રાખ્યા કેને નખરાળી ર નારી

અરે નથી કોઈ ગમી કે ના નથી કોઈ સારી

જો તને ને ગયો  હું દિલ હારી

જો હા હોય તારી તો તું એકવાર પલટ 

જો હારે તો ઇશારો કર એકવાર થઈ જાઓ અલગ

જો હા હોય તારી તો તું એકવાર પલટ

 જો હારે તો ઇશારો કર એકવાર થઈ જાઓ અલટ


પાછું જુઓ હો ભાવ ના ખાશો

ખરેખર ગજબ છે તારી વાતો અલગ છે (૨)

હો માથે છે બિંદી તારે પહેરી છે સાડી

વાહ શું લાગો મારા સપનાની લાડી

હા હા નજર ના લાગે તને મારી ઔ રાણી 

બનીજા મારી જબર જામશે આ મારી કહાની

હા કહી દે જોવા લઈ જાઓ મલક તું મારી બની જા નથી માતો  રે હરખ (૨)


અરે રહીશું વિતશે સુખી જિંદગી (૨)

તારી અને મારી જોડી બરોબર છે

હા લાગે છે કમાલ આપણી જોડી બરોબર છે 

અલી તું તો બરોબર છે

Post a Comment