Rakesh Barot | આવે તારી યાદ | Aave Tari Yaad | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

Rakesh Barot | આવે તારી યાદ | Aave Tari Yaad | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

 


Credits:

Singer: Rakesh Barot 

Producer: Red Velvet Cinema 

Lyrics: Ajay gohel 

Music: Dipesh chavada 

Concept & director: Shankar thakor borisanawala

Creative Head : Dhyey Films & Team

Artist: Rakesh Barot, vidhi Shah, Bharat Chaudhary 

Co.artist: Janavi patel, Soham 

chatralwala group 

Dop: montu rajput 

Editing: Kishor Rajput 

Technically Support: Jenish Talaviya 

Production management : jigar panchal

Light's equipments: Kalpesh jadav 

Sound operator: Sunil kachiya 

Spot boys: Kiran thakor , jitu 

Makeup & hairstyles: Lata patel 

Ass.director: Babusinh thakor

Poster design: Aman Agola 

Spc thanks: manish patel ,divyang patel

Food management: the Village Vila cafe


Lyrics:

હો ગોમમાં જાવ તો આવે તારી યાદ (૨)

 અરે હરતા ફરતા આવે તારી યાદ

 હે તને આવે કે ના આવે મને તારી યાદ 

અરે વડલે જવું તો આવે તારી યાદ 

ગોમ ના પાદરે જાવ તો આવે તારી યાદ 

તને આવે કે ના આવે મને આવે તારી યાદ છે

હે જ્યાં જોઉં ત્યાં ચહેરો તારો નજરે મારે આવે

 જીવતો બળુ તારી યાદ માં તને કોણ હમજાવે 

એ બસ સ્ટેન્ડે જવું તો આવે તારી યાદ 

અલી બોકડે બેહુ આવે તારી યાદ 

હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ (૨)

એ વહેલે આવી ને પહેલા રોજ તને તમે મળતા 

પહેલે મોડું થાય તો તમે વાટ મારી જોતા 

હો ભાઈબંધોને મારા તમે ઘડી ઘડી પૂછતા 

ફોન કરો આવો વહેલા ઉતાવળ કરતા 

હે તારી એ વાતો મારા દિલની યાદ આવે 

ઘડી ઘડી આહુડાની રાડે રોવડાવે

 અરે ખેતરે જવું તો આવે તારી યાદ 

અલી નદીએ જાઉં તો આવે તારી યાદ 

એ તને આવે કે ના આવે મને આવે તારી યાદ (૨)

એ મને ખબરો મળી છે ગોમમાં પાછા આયા 

ગોમમાં પાછા આયા પણ મળવા નથી આયો

હો લાગે છે ભૂલી ગયા હવે એ તો અમને

 કહી દો ને જાન શું થયું એવું તમને 

અમે જોતા અવળા શીડ તમે ફરી રે જાઓ છો

 શું બગાડ્યું મેં તમારું એટલું કહેતા જજો

 હે નિશાળે જવ તો આવે તારી યાદ 

મંદિરે જવ તો આવે તારી યાદ હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ (૨)

હોઆવે કે ના આવે તને મને આવે તારી યાદ


Power By : Gujrati song

Post a Comment