Rakesh Barot | અફસોસ થયો એક વાત નો - Lyrical | Afsos Thayo Ek Vat No | 2024 Gujarati New Song

Rakesh Barot | અફસોસ થયો એક વાત નો - Lyrical | Afsos Thayo Ek Vat No | 2024 Gujarati New Song


Credits:

Singer: Rakesh Barot

Producer: Red velvet Cinema

Artist: Rakesh Barot,Viyona patil

Co-Artist: Amrat Raval,Dinesh Mansuri,Kailas Thakkar

Edit: Naresh Rajput

Makeup: Rakesh Rathod

Dop: Sehazad Mansuri (Tipu)

Concept: Purvi Vasava, Faruq Gaykwad 

Director: Faruk Gayakwad

Music: Rahul Nadiya, Ravi Nagar

Lyrics: Rk Thakor ( Kismat )

Technical Support: Jenis Talaviya 

Production: Mahesh Prajapati

 

Lyrics:

હો ધડકતા હૈયા રાખે રોમ તમારા

અફસોસ એક વાત નો ના થયા અમારા

અરે અશિકો મળી ગયા તમને તમારા

જીવ થી હતા વાલા આજે નથી અમારા

હો મોઢે મેઠા ને મન મેલા તમારા

 ભોળા હાવ અમે વાંક નથી અમારા

હો કસમો કાધી તમે  આપ્યા મોટા દિલાસા

એઇતબાર થયો દિલ થી ના મે કર્યા ખુલાસા

હો દિલ બેચેન છે તારી રે યાદ માં

રડે છે રોજ પ્રેમ છૂટ્યો અધ્વવચમા

હો આંખો ના આશુ તુ નઈ સમજે

પૂરું થાય મારું ત્યારે રોવા આવજ

 હો વરસે વરસાદ જોણે અધૂરા પ્રેમ નો

 શું કરું જોઈ અક્ષર લખ્યો એના નોમ નો

હો આંશુ આવે આંખે રોજ લાગે ચોમાસુ

ભાર દિલનો થશે ઓછો જ્યારે હોમાં મળીશું

 હો પારકાની થાપણ થઈ તું ફરે છે

 પોતાના પ્રેમ ને દૂર તું  કરે છે

 માંગી દુઆ માં તને  નતી નસીબમાં

 શું લેવા આવી તું મારી  જિંદગી માં

 હો મારો આ લેખ હવે પૂરો થઈ જાસે

 તમે આવશો ને મારા રોમ રમી જાસે

 હો પ્રેમ નિ ચિતા સળગે મુખ ભાળજો અમારું

 ભૂલ થી એ પણ જોજો આંશુ પડે ના તમારું

Post a Comment