Rakesh Barot | નઈ બને તારે મારે | Nai Bane Tare Mare | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

Rakesh Barot | નઈ બને તારે મારે | Nai Bane Tare Mare | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

 


Singer: Rakesh Barot

Producer: Red Velvet Cinema

Singer: Rakesh Barot

Artist: Rakesh Barot,Sudha Tripathi

Music: Rahul Nadiya , Ravi Nagar

Lyrics: Vipul Raval

Creative Head : Dhyey Films & Team

DOP-Editing: Chirag kachhadiya 

Production: Satubha. 

Spot: Raju n akshay 

Choreographer: Dipak turi 

Concept n director: Pranav jethva 

Technically Support: Jenish Talaviya

Hair makeup: Hasmukh 

Light: Kalpesh jadav


Lyric

તુ મને બાળવા  ફરે  જાનુ બીજાની હારે …

તું આવું રે કરી ખોટા  દેખાવ કેમ કરે …

અરે જા ઠગાડી જા નઈ બને તારે મારે ,

અરે જા જૂઠાડી જા નઈ બને તારે મારે ,

અરે ખોટા ખેલ ચમ તું કરે ,મને ફેર કઈ નઈ પડે 

અરે જા ઠગાડી જા નઈ બને તારે મારે ,

અરે જા જૂઠાડી જા નઈ બને તારે મારે

તારા જેવી છોડીયો મને સત્તર રે ભડકોની ,

મારા શોમુ ઇનુ ઉતરી ગિયું છે પોની ,

ઓ તુ મને પડવા ફરે એવુ કોઈ કાળે નહીં થાવનું ,

ઉતરી જરે અભિમાન તારે મોપ માં રહેવાનું ..

ભલે તું મને હેરાન કરે મારી પાછળ પાછળ ફરે 

અરે જા ઠગાડી જા નઈ બને તારે મારે ,

અરે જા જૂઠાડી જા નઈ બને તારે મારે ,

ઓ મને  ને ભાળી તું તો નખરા ઘણા કરે ,

તને એમ લગતું હશે મારા પર મરે છે ,

ઓ તારો ઠાઠ નજારો જોઈ હું પીગળી નહિ જવાનો ,

તારી પાછળ હુ ગોંડો નહિ થાવનો ,

તને હું પડીશ બહુ ભારે ,તુ જતી રે તારા ઘરે ,

અરે જા ઠગાડી જા નઈ બને તારે મારે ,

અરે જા જૂઠાડી જા નઈ બને તારે મારે ,

Post a Comment