Credits:
Singer: Rakesh Barot
Producer: Red velvet cinema
Lyrics: Janak Jesanpura, jigar Jesanpura
Music: Ravi Nagar, Rahul Nadiya
Artist: Rakesh Barot , Sweta Sen , Bobby Kalpesh
co.artist: sharmaji , lata Prajapati , Bhumika , Deepika
Dop: montu rajput
Editing: Kishor Rajput
concept & director: Shankar thakor borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Spot boys: Kiran thakor , pravin vadu
Makeup-Hair: Hasmukh limbachiya
Rakesh barot costume: Manish R Barot
Ass.director: Babusinh thakor , Dharti Patel
Recoding: Dhoon Digital Recording Studio
Poster design:Aman Agola
Production: jigar panchal
light's:Kalpesh jadav
special thanks:Amarnath temple , swapn Shrusti waterpark
Lyrics:
ઓ વરસાદ ના છોટા આયા ..તારી યાદો નું પૂર લઇ
અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
ઓ વરસાદ ના છોટા આયા ..તારી યાદો નું પૂર લઇ
અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
ઓહો પોર ના વરસાદે મારા થી જુદી થઇ
ત્યાર થી આજ સુધી મને મળી નહિ
ઓ મહિના અને ઋતુ રોજ આવે ને જાય છે
પણ તારી મારી ચો મુલાકાત થાય છે
ખાલી ફોટા રહિયા ફોન મા વાત ક્યાર ની બંધ થઇ
એ બધા ફોટા રહિયા ફોન મા વાત ક્યાર ની બંધ થઇ
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
ઓ વસમા વરસાદે તો અમને જુદા કરિયા
ગયા સાસરી મા પાછા પીયર ના વળિયા
ઓ અધૂરો પ્રેમ કેમ લખિયો મારા રોમે
દુઃખ થાય પણ જઈ કેહવું કોણે પણ
ઓ મારી યાદ તમે રહીયે મારા જીવન મા નહિ
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
ઓ વિહરતો નથી પેલો ગોમ વાડો વડલો
ત્યો તમે આઈ ગોડી તમે રોજ મને મળતા
તીર દોરી વડાલા મા નોમ આપડે લખતા
હાલ જોવું નોમ ને યાદ મને આવતા
હો યાદ આવે તારી પણ તુ ના મળવાની
તારી યાદ માં મારે જિન્દગી જીવવાની
કાયમ માટે દૂર થઇ ગયા ફરી મળશો નહીં
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
Power By : Gujrati Song