Tame bijana thaya Rakesh Barot

Tame bijana thaya Rakesh Barot

 


Singer: Rakesh Barot 

Producer: Red velvet cinema 

Lyrics: Prakash Vaghela 

Music: Dipesh Chavada 

Artist: Rakesh Barot, Sweta Sen, Bobby Kalpesh 

Co.artist: Dharati Patel , Ramesh Thakor , Nayan Thakor, kaka

Dop: Arvind Motap 

Camera attended: Kartik Thakor 

Editing: Kishor Rajput 

Concept & Director: Shankar Thakor Borisanawala

Creative Head: Dhyey Films & Team

Technical support: Jenish Talaviya 

Rakesh Barot Costume: Manisha R Barot

Spot boys: Kiran Thakor Makeup: Hasmukh Limbachiya 

Hair dresser: Anjali Desai

Ass.director: Babusinh Thakor

Poster digsine: Aman Agola

Production Management:  Jigar panchal 

Spc.thanks: Pankaj Patel, Pinakin Panchal , 

Mahadev mandir ( Vastral) , vedh mall( Vastral )


ધરતી ને આભ મળતા મળતા રહી ગયા (૨)

તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા

હો પ્રેમના રે પૂર મા અમે તણાતા થયા (૨)

તમને કિનારા મળ્યા અને અમે ડૂબી મર્યા

હો તું તો ના સમજી મારા દિલ નો ધબકરો

ડુબિયો મારી જિંદગી નો ચમકતો સિતારો

હસતા હસતા તમે દિલ ને ઝખ્મો દઈ ગયા (૨)

તમે રમતો રમિયા ને અમે બાજી હારી ગયા

તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા

અમને પણ મળતું તું તમારા રે જેવું

અમે તો ખોયું પણ તમે ના ખોયું

અમારા રે હાલ ઉપર દિલ મારુ રોયું

કિસ્મત નો વાંક નતો આજે અમે જોયું

તમે તો હતા મારો આખરી સહારો…

મારી જાનુ ને કોક ધૂતી ગયો ધુતારો

અમે તમને ના ભૂલિયા ને તમે અમને ભૂલી ગયા

તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા

સપના ઓ સજાવીયા હતા સાથે જીવના

નોતી ખબર કે બે દિલ જુદા પાડવાના

છેલ્લા મારા સાસ સુધી તમને ચાહવાના

તમારા વિચારો માં અમે મારવાના

તારો ને મારો તૂટી ગયો અવે નાતો

કોને જઈ ને કેહવું જખમી દિલ ની વાતો

દિલ ટૂટીયું ને દિલ ના ટુકડા હાજારો થયા

તમે અમને છોડિયાં અને અમે દુનિયા છોડી ગયા

તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા

Post a Comment