Credits
Singer: Santvani Trivedi
Producer: Red Velvet Cinema
Featuring: Santvani Trivedi
Director: Jeet Vasava
Concept: Savya Bhati
Music: Rutvij Joshi
Additional Composition: Rutvij Joshi
Additional Lyrics: Santvani Trivedi
Vocals Recorded by Mohit Trivedi at Ahmon Studio
Mixed and Mastered by Rutvij Joshi at Key Desert Productions
Editor-DI-DOP: Dhruv Bhatiya
Creative Head: Dhyey Films Team & Maunish Mehta
Makeup- Hair: Hasmukh Limbachiya
Production: Jaydeep Chauhan (Sunny)
Setting: Rakesh Suthar
SpotBoy: Raju zala
Junior Supply : Radha Ben
Light: Kalpesh
Original Credits:
Singer- Lata Mangeshkar/Chorus
Music Director- Kalyanji Anandji
Lyricist- Barkat Virani
Lyrics:
ચિતડા નો ચોર હે મારો સાવરિયો
ઓ …ચિતડા નો ચોર હે મારો સાવરિયો
હે હુ તો ભાન રે ભૂલી દોડુ કામ રે મેલી
મને લાગી છે તારી રે લગન..
જોવે આંખડી મારી હે બસ વાટ પિયુ ની
હું તો રહી ના શકુ એક પલ
એવો મારો સાવરિયો,હે મારો સાવરિયો
મારા ચિતડા નો ચોર રે મારો સાવરિયો
મારા ચિતડા નો ચોર રે મારો સાવરિયો
હે ..કે જેવો રાધા ને નંદ નો કિશોર
એવો મારો સાવરિયો,હે મારો સાવરિયો
મારા ચિતડા નો ચોર રે મારો સાવરિયો
જોયા ના તારલા જોઈ ના ચાંદની
જોઈ ના કાઈ રાત રાની
જોઈ ના કાઈ રાત રાની
ચઢતું તું ઘેન અને હટતીતી રેન
એવી વાલમ ની વાણી, એવી વાલમ ની વાણી
હે.. ભૂલીતી ભાન રહીયુ કઈ એના સંગ
જયારે ઉગી ગઈ આભ મા ભોર
એવો મારો સાવરિયો,હે મારો સાવરિયો
મારા ચિતડા નો ચોર રે મારો સાવરિયો
મારા ચિતડા નો ચોર રે મારો સાવરિયો
હે ..કે જેવો રાધા ને નંદ નો કિશોર
એવો મારો સાવરિયો,હે મારો સાવરિયો
મારા ચિતડા નો ચોર રે મારો સાવરિયો