Singer: Gopal Bharavad
Producer: Red Velvet Cinema
Artist: Partik Vekriya, Palak Patel, Ridhi
Concept & Director: Bhavesh Gorasiya
Creative Head: Dhyey Films &Team
Technical Support: Jenish Talaviya
Production Manager: Chirag patel
Lyrics: Sandip Rabari
Music: Vipul Prajapati
Dop: Bhvdip Desay
Editor: Ravindra R Rathod
Makeup & Hair : Bhart Tatmiya
Lyric
ઓ મારી આખી ઉમર તને લાગે જો
મારો જીવ આપી દવ જો તું માગે જો
ઓ મારે દુનિયા જોવી તારે આંખે જો
મારુ દિલ તું સાચવી રાખે તો
ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ
ઓ પેલા ચાંદ સિતારા ફીકા લાગે જો
જીવ આપી દવ જો તું માગે તો
ઓ તમે કરજો રોજ મુલાકાતો રે
મારે કરવી મન ભરી ને વાતો રે
ઓ તમને જોયા કરે મારી આખો રે
તમારી નજર ના આઈ આખો ને
ઓ ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી
પેલી સ્વર્ગ ની સુંદરી લાગે જો જીવ આપી દવ માગે તો
ઓ વહાલી તું તો દિલ નો ધબકારો રે
જનમો જન્મ નો સતાવરો રે ઓ ચહેરા જોયા અમે લાખો રે
તમને જોયા તો ચોંટી આખો રે
ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ
ઓ ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી
મારો શ્વાશ કરીયો તારા નામે જો
જીવ આપી દવ જો તું માગે તો