Have Pacha Vado | હવે પાછા વળો | Gopal Bharwad | ગોપાલ ભરવાડ | નવું ગુજરાતી પ્રેમ ગીત 2024

have Pacha Vado, Gopal Bharwad, New Song, Gujarati Song, Song 2024


Credits:

Singer: Gopal Bharwad 

Producer: Red velvet cinema 

Lyrics: Rakesh Vachiya

Music: Shashi Kapdiya

Artist: Janak Thakor, Krishna Zala 

Co.artist: Sanjay Raval 

DOP: Montu  Rajput 

Editing: Kishor Rajput 

Lights: Kalpesh Jadav 

Choreography: Pankaj Parmar 

Concept & Director : Shankar Thakor Borisanawala

Spot boys: Sahrukh, Pintu, Manilaal

Creative Producer: Dhyey Films & Team 

Technical Support: Jenish Talaviya

Makeupe & hairstyle: Smita goswami 

Ass.director: Babusinh thakor 

Poster digsine: Aman Agola

Production menejment: Sanjay Raval

Hotel Management: Rupali palace

Food Management: Ambaji Bhojnalay

Thank: Simbalpaani Gram Panchayat


Lyrics:

હે અવળા સવળા બોલે છે તું બોલ 

એ સીધા મારાં દિલ માં વાગે છે

ઢોલિયા ઢળાવું અંતર ની ઓરડીયે 

રંગ લાગ્યો તારી પાઘડીયે

હે આવા મીઠાં બોલતી પેહલા બોલ

હવે કડવા વેણ દિલ માં વાગે છે

હે અવળા સવળા બોલે સે તું બોલ 

એ સીધા મારાં દિલ માં વાગે છે

હોં સોના થી મઢયા હીરા થી વીટ્યા

ખોટ્યું સુ પડ્યું તમે અવળું બોલ્યા

હો,,તરસ્યો છું સાજણા તારા આ પ્રેમ નો

તમે આવું કરશો તો આ પ્રેમ સુ કામ નો

હો,,લજ્જા મેલી ને હવે થઇ જા 

મારી ઘેલી મીઠાં વેણ બોલ જીવલી

હોં થાકી ગયો હું જગ ના આ ટોળાં મા

સુવા દે મને તારા ખોળા માં

મીઠાં મીઠાં બોલી દે બે બોલ 

એ બોલ આ ગોપાલ ને ગમે છે

હોં પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ને કાજે

કાળજે તેલ રેડાય તમે બોલો નઈ આજે

ઘર સંસાર માં બધું હાલ્યા કરે

ઘર ના વાસણ તો ઘર માં ખખડે

હોં મનગમતી મટકાળી સાંભળ ઓ લટકાળી

માની જાવ મારી વાતડી

એ હવે થાક્યો હું મનાવી આજ 

તમે ના બોલો તો તમને રામે રામ

હવે તું મીઠાં બોલજે રોજ બોલ 

તારા બોલ આ ગોપાલ ને ગમે છે

તારા બોલ તારા ગોવાળ ને ગમે છે

Post a Comment