Credit :
Singer – Dev Pagli
Producer – AEON Studios
Featuring – Dev Pagli, DJ Adee & Ishita Kale
Director – Winay Mahajan
Music – DJ Adee, Sunil Thakor, Jagdish Thakor
Composer - Dev Pagli
Lyrics – Dev Pagli, Satish Dalwadi
DOP - Hiren Chitroda
Editor – Harsh Shah
Line Producer – Navrang Gumanekar
Assistant Production Rishi Bhakhariya
Make Up – Bhargav Makwana
Choreography – Prakash S prajapati
Dancers : Umang vagela Group
Lyrics:
અંતર મંતર શેતાની ખોપડા
પાપાની પરીઓના રીપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લે ચોપડા,
લવર પોઇન્ટ માં ફુલ થાય બોકડા...
કામરુદેશથી અઘોરી બોલાયો,
મંતર મારીને મને મણકો પહેરાયો...
મેલી વિદ્યાનો પાવર થઈ ગયો ફેલ...
અંતર મંતર શેતાની ખોપડા,
પાપા ની પરીઓના રીપ્લાય રોકડા...
અંતરો : લેબુ મરચાની મેં વિધિ કરાવી
, કાળા દોરા મંત્રી બેબીને ડરાવી....
ઘઉં ચોખા બાંધીને તાવીજ બનાવી,
બાર વાગે જઈને એના ઉબરે લટકાવી
તો યે મારી હાહરી હાથમાં ના આવી....
ઘરે આવી બાઈ જોડે ગાળો ખવડાઈ,
લાડો હતી મારી ઘણી લાડવાઈ...
ફીલિંગ્સ મારી ફેલ કરી ઓતરડી કકડાઈ...
અંતર મંતર શેતાની ખોપડા,
પાપા ની પરીઓના રીપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લે ચોપડા,
લવર પોઇન્ટ માં ફુલ થાય બોકડા...
કાળી ચૌદસના દાડે ચોકલેટ ખાતા જોઈ
કૂતરું ખઈ ગયું ચોકલેટ એ મારા હામે રોઈ ...
ફિલર
પકોડી ખઇને એ પાપડી ન માંગતી
ટચ કરી ગઈ મને એની આ સાદગી...
એ નહીં મળે તો એના માટે મરી જવ,
એના માટે હું કામ મરું?
એના માટે દોરા ધાગા કરું,
અંતર મંતર શૈતાની ખોપડા,
પાપા ની પરીઓના રિપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લઈને ચોપડા,
લવર પોઇન્ટ માં ફૂલ થાય બોકડા.
અંતર મંતર શેતાની ખોપડા
પાપા ની પરિયો ના રીપ્લાય રોકડા